Header Ads Widget

Responsive Advertisement

Gujaratiukhana: વધ્યા કરે કાયમ,

 Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું(Riddle in Gujarati) શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

વધ્યા કરે કાયમ,
ક્યારેય એ ઘટતી નથી,
દર વર્ષે આવે ત્યારે
ગમતું છતાએ ગમતું નથી


જવાબ જુઓ

અન્ય ઉખાણા વાંચવા માટે Gujarati Ukhana With Answer

Post a Comment

0 Comments