Header Ads Widget

Responsive Advertisement

Gujarati Ukhana: લુચ્ચાનો સરદાર

 





Gujarati Ukhana: લુચ્ચાનો સરદાર

Gujarati Ukhana: અહી અમે આપની સાથે એક સરસ ગુજરાતી ઉખાણું શેર કર્યું છે. અહી આપવામાં આવેલ ઉખાણું મગજ ની પૂરી કસરત કરાવે તેવું છે. જો આપ અહી આપેલ ઉખાણા નો જવાબ પહેલેથીજ જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને અવશ્ય બતાવજો..

લુચ્ચાનો સરદાર ને પાખંડનો છે પીર,
જનાવરનો જમાદાર અને શિકારે શૂરવીર
બોલો હું કોણ??


Post a Comment

0 Comments